ઓડી ઈન્ડિયાના ચીફ બલબીર સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે, કંપનીને આશા છે કે લક્ઝરી કાર માર્કેટમાં જોવા મળતું સકારાત્મક વલણ તહેવારોની સિઝનમાં પણ ચાલુ રહેશે.