હ્યુન્ડાઇએ ક્રેટા EVની કિંમત જાહેર કરી નથી, જેના કારણે તેના વિશે અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, લોન્ચ પહેલા, હ્યુન્ડાઇના સીઓઓ તરુણ ગર્ગે EV સ્પેસ વિશે કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે. ઇન્ટરવ્યુમાં ગર્ગે આ કારની કિંમત વિશે કેટલાક સંકેતો પણ આપ્યા છે.
અપડેટેડ Jan 16, 2025 પર 02:50