મહિન્દ્રા તેની XUV700 SUV 5 અને 7 સીટ વિકલ્પો સાથે વેચે છે. તેમાં ઘણા પાવરટ્રેન વિકલ્પો છે. XUV700 ના કુલ 44 વેરિયન્ટ્સ છે, જેમાંથી 19 પેટ્રોલ અને 25 ડીઝલ છે. આ કાર 2.0-લિટર ટર્બોચાર્જ્ડ mStallion એન્જિન પેટ્રોલ સાથે આવે છે, જે 200 hp પાવર અને 380 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અથવા ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે.
અપડેટેડ Aug 15, 2024 પર 12:33