Latest Auto News | page-11 Moneycontrol
Get App

Auto News

Electric flex-fuel vehicle: પેટ્રોલ વગર ચાલતી ઈંધણવાળી કાર નીતિન ગડકરી 29 ઓગસ્ટે કરશે રજૂ

Electric flex-fuel vehicle: ટૂંક સમયમાં એક એવું વાહન આવવાનું છે જે છોડમાંથી નીકળતા ઈંધણ પર ચાલશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ટૂંક સમયમાં ટોયોટા ઈનોવાનું વર્ઝન રજૂ કરવા જઈ રહ્યા છે જે સંપૂર્ણપણે ઈથેનોલ પર ચાલશે. ઇથેનોલ એ છોડમાંથી મેળવવામાં આવતું બળતણ છે. કેન્દ્રીય મંત્રી તેને 29 ઓગસ્ટે રજૂ કરવાની યોજના ધરાવે છે.

અપડેટેડ Aug 28, 2023 પર 03:54