કંપનીના લોકપ્રિય એન્ટ્રી-લેવલ મોડલ જેવા કે Alto અને S-Pressoનું સેલ પણ ઘટ્યું છે. મે 2025માં આ બંને મોડલનું કુલ સેલ 6,776 યુનિટ હતું, જે ગયા વર્ષે મે 2024માં 9,902 યુનિટ હતું.