મહિલાઓના સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા વધારવાના ઉદ્દેશ્ય સાથે ગૃહ મંત્રાલયે આજે એક ઐતિહાસિક નિર્ણયને મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે, CISF ને તેની પ્રથમ ઓલ-વુમન બટાલિયન મળી છે. મહિલા સશક્તિકરણ માટે આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

