Vaccine stocks tumble: ટ્રમ્પ વહીવટીતંત્રના આરોગ્ય અધિકારીઓ કોવિડ રવેક્સિનને બાળકોના મૃત્યુ સાથે જોડવાની તૈયારી કરી રહ્યા છે તેવા અહેવાલો પછી રસીના સ્ટોકમાં ઘટાડો થયો છે. શુક્રવારે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રના આરોગ્ય અધિકારીઓ 25 બાળકોના મૃત્યુ સાથે કોરોનાવાયરસ રસીઓને જોડવાની યોજના બનાવી રહ્યા છે, ત્યારબાદ ફાઇઝર અને મોડર્નાના શેરમાં ઘટાડો થયો હતો.