Donald Trump Speech: ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશોમાં વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી ખસી જવાનો સમાવેશ થાય છે, આ ઉપરાંત તેમણે બાયડન કાર્યકાળના 78 મોટા નિર્ણયો પણ રદ કર્યા છે. આ ઉપરાંત મેક્સિકો સરહદ પર ઇમરજન્સી લાદવામાં આવી છે અને સેના મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચાલો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પના 10 મોટા આદેશો-