Drone deal Ministry of Defence: રક્ષા મંત્રાલયે ભારતની ડિફેન્સ ફોર્સને આધુનિક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. 30,000 કરોડ રૂપિયાની લાંબા અંતરના ડ્રોન ડીલને મંજૂરી આપવામાં આવી છે. આ ડીલ દેશમાં યુએવી (અનમેન્ડ એરિયલ વ્હીકલ) મેન્યુફેક્ચરિંગનું ઇકોસિસ્ટમ તૈયાર કરશે, જે ભવિષ્યમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને પૂરી કરશે.