Animal Husbandry: પશુપાલનમાં સારી કમાણી છે. સૌરાષ્ટ્રમાં પણ લોકો મોટાપાયે પશુપાલન કરી રહ્યાં છે અને સારી કમાણી કરી રહ્યાં છે. અમરેલી તાલુકાનાં ટીંબા ગામનાં ખેડૂત પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે.


Animal Husbandry: પશુપાલનમાં સારી કમાણી છે. સૌરાષ્ટ્રમાં પણ લોકો મોટાપાયે પશુપાલન કરી રહ્યાં છે અને સારી કમાણી કરી રહ્યાં છે. અમરેલી તાલુકાનાં ટીંબા ગામનાં ખેડૂત પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે.
અમરેલી જિલ્લાના યુવા વર્ગ પશુપાલન વ્યવસાય સાથે જોડાયા છે. મોટાભાગના યુવાનો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયા છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે.
અમરેલી તાલુકાના ટીંબા ગામના કારણભાઈ વાળા પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. આ વ્યવસાયમાં લાખો રૂપિયાની કમાણી કરે છે.કરણભાઈ એ જણાવ્યું હતું કે, જાફરાબાદી ભેંસોની ઓલાદ થકી દૂધ ઉત્પાદન કરી કમાણી કરી રહ્યા છે. એક ભેંસ જાફરાબાદી ઓલાદની છે અને એક ભેંસની કિંમત આશરે 1,11,000 રૂપિયા સુધીની છે અને એક દિવસનું કુલ 16 લિટર જેટલું દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે.
જાફરાબાદી ભેંસ એક છે, જેની કિંમત 1,11,000 છે. હાલ આ ભેંસનું સવારનું દૂધ 8 લિટર છે અને સાંજનું 8 લિટર છે. જેથી આખો દિવસનું દૂધ 16 થી 18 લિટર છે.અને હાલ દૂધનો ભાવ 60 થી 80 રૂપિયા મળી રહે છે.
જેથી એક દિવસનું દૂધ 1400 થી 1450 રૂપિયાનું થાય છે અને એક માસનું દૂધ 42000 રૂપિયાનું થાય છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.