Ola Krutrim AI: AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આ દિવસોમાં ટ્રેન્ડ અને ચર્ચામાં છે. લગભગ દરેક કંપની આ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે. હવે ઓલા પણ આ ક્રમમાં જોડાઈ ગઈ છે. કેબ્સ અને ઇલેક્ટ્રિક સ્કૂટર પછી, કંપનીએ તેની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ Krutrim AI રજૂ કરી છે. આ પ્રોજેક્ટ કંપનીના CEO ભાવિશ અગ્રવાલે રજૂ કર્યો છે.