Get App

Passport New Rules: હવે સરળતાથી બનશે પાસપોર્ટ, કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યા ફેરફાર

Passport New Rules: જો તમે પણ પાસપોર્ટ મેળવવા માંગો છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારે પાસપોર્ટ બનાવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પાસપોર્ટ મેળવવા માટે ડિજીલોકરનો ઉપયોગ કરવો પડશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 12, 2023 પર 1:33 PM
Passport New Rules: હવે સરળતાથી બનશે પાસપોર્ટ, કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યા ફેરફારPassport New Rules: હવે સરળતાથી બનશે પાસપોર્ટ, કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યા ફેરફાર
Passport New Rules: હવે પાસપોર્ટ મેળવવા માટે ડિજીલોકરનો ઉપયોગ કરવો પડશે

Passport New Rules: જો તમે પણ પાસપોર્ટ બનાવવા માંગો છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારે પાસપોર્ટ બનાવવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પાસપોર્ટ મેળવવા માટે ડિજીલોકરનો ઉપયોગ કરવો પડશે. હવે નવા પાસપોર્ટ માટે તમામ ડોક્યુમેન્ટ્સ ડિજી લોકર દ્વારા અપલોડ કરવાના રહેશે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ડિજી લોકર શું છે અને તમે તેના દ્વારા તમારા ડોક્યુમેન્ટ્સ કેવી રીતે અપલોડ કરી શકો છો.

પાસપોર્ટ માટે ડોક્યુમેન્ટ્સની હાર્ડ કોપીની નહીં રહે જરૂર

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસપોર્ટ મેળવવા માટે DigiLocker દ્વારા તેના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે છે, તો તેની અરજી પ્રક્રિયા દરમિયાન ડોક્યુમેન્ટ્સની હાર્ડ કોપી સાથે રાખવાની જરૂર રહેશે નહીં. આનાથી પાસપોર્ટ બનાવવાનું કામ પહેલા કરતા વધુ આસાન બનશે. અરજદારનો સમય પણ બચશે. સરકારના આ નવા ફેરફારથી પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા પહેલા કરતા આસાન બની ગઈ છે.

હવે ડિજી લોકરનો ઉપયોગ કરવો પડશે

બધા સમાચાર

+ વધુુ વાંચો