Stock Market Today: ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશન એટલે કે સોમવારની શરૂઆત દમદાર રહી છે. રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ સારા સંકેતો લઈને આવ્યો છે. ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty) અને વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા પોઝિટિવ સંકેતોને કારણે ભારતીય બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

