India US Trade Deal: અમેરિકા સાથે ચાલી રહેલી બાયલેટરલ ટ્રેડ ડીલના ક્રમમાં ભારત મકાઈની આયાત વધારવાની શક્યતા તપાસી રહ્યું છે. વેપાર મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ પગલું દેશમાં કોર્નથી ઈથેનોલ પ્રોડક્શનને તેજ કરવા માટે છે, જેમાં ઊર્જા આયાત પણ વધારવાની ચર્ચા ચાલી રહી છે.