બાંગ્લાદેશમાં આરક્ષણના નામે લાગેલી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હિંદુઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ મામલે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જેઓ પેલેસ્ટાઈન પર રડી રહ્યા હતા, તેમની સેક્યુલરિઝમ હિન્દુઓના સન્માન સાથે મરી જાય છે.

