Diwali 2023: ભારતીય કેલેન્ડરનો સૌથી મોટો તહેવાર દિવાળીથી બસ થોડાક જ દિવસો દૂર છીએ. બુરાઈ પર સારાની જીતનું પ્રતીક પ્રકાશનો તહેવાર રવિવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. દિવાળી સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ જે દર વર્ષ દરેક લોકો કરે છે. આવો જાણીએ કે દિવાળી પર શું કરવું સૌથી જરૂરી છે.