Piggy bank: બાળપણમાં દરેકે ગુલ્લકમાં સિક્કા ભેગા કર્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડી બચતની આદતનું નામ “પિગી બેંક” કેવી રીતે પડ્યું? આ નામ પાછળની સ્ટોરી એટલી જ રસપ્રદ છે જેટલી બચતની આદત. ચાલો જાણીએ ગુલ્લકનો ઇતિહાસ અને તેનું “પિગી બેંક” નામ કેવી રીતે પડ્યું.