Get App

રિલાયન્સ ડિજિટલ પર iPhone ખરીદવાની સુવર્ણ તક, Pro Max મોડલ પર મળી રહ્યું છે 77,910 રૂપિયાનું મહા-ડિસ્કાઉન્ટ, જાણો ઓફર

શું તમે નવો પ્રીમિયમ iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો? રિલાયન્સ ડિજિટલ પર iPhone 17 Pro Max પર 77,910 રૂપિયા સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો ઓફરની પૂરી ડિટેલ.

MoneyControl Newsઅપડેટેડ Sep 24, 2026 પર 7:00 PM
રિલાયન્સ ડિજિટલ પર iPhone ખરીદવાની સુવર્ણ તક, Pro Max મોડલ પર મળી રહ્યું છે 77,910 રૂપિયાનું મહા-ડિસ્કાઉન્ટ, જાણો ઓફરરિલાયન્સ ડિજિટલ પર iPhone ખરીદવાની સુવર્ણ તક, Pro Max મોડલ પર મળી રહ્યું છે 77,910 રૂપિયાનું મહા-ડિસ્કાઉન્ટ, જાણો ઓફર
આ શાનદાર ઓફરનો લાભ લેવા માટે તમારે રિલાયન્સ ડિજિટલમાંથી ફોન ખરીદવો પડશે અને તમારો જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરવો પડશે.

iPhone 17 Pro Max : જો તમે Apple નો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, પરંતુ તેની ઊંચી કિંમત જોઈને પાછા પડી જાવ છો, તો તમારા માટે એક જબરદસ્ત ખુશખબર છે. રિલાયન્સ ડિજિટલ પર iPhone 17 Pro Max પર એક એવી શાનદાર ઓફર મળી રહી છે, જેનાથી આ ફોનની કિંમત અડધા કરતા પણ ઓછી થઈ જાય છે.

આ ખાસ ડીલમાં સ્ટોર ડિસ્કાઉન્ટ, જૂના ફોનનું એક્સચેન્જ, એક્સચેન્જ બોનસ અને બેંક કેશબેકનો લાભ મળી રહ્યો છે. આ બધું ભેગું કરીએ તો ફોનની કુલ કિંમતમાં 77,910 રૂપિયાનો સીધો ઘટાડો થાય છે.

iPhone 17 Pro Max ની કિંમત અને ઓફરનું ગણિત

iPhone 17 Pro Max ના 256GB મોડલની મૂળ કિંમત 1,49,900 રૂપિયા છે. ચાલો સમજીએ કે આ ફોન તમને 71,990 રૂપિયામાં કેવી રીતે પડી શકે છે.

મૂળ કિંમત : 1,49,900 રૂપિયા

ઇન-સ્ટોર ડિસ્કાઉન્ટ: 9,910 રૂપિયા

ડિસ્કાઉન્ટ પછીની કિંમત: 1,39,990 રૂપિયા

બધા સમાચાર

+ વધુુ વાંચો