વોરેન બફેટને 20મી સદીના શેરબજારમાં સૌથી સફળ ઇન્વેસ્ટરોમાંના એક ગણવામાં આવે છે. વિશ્વભરના ઇન્વેસ્ટરો 94 વર્ષના બફેટને તેમના ગુરુ અને રોલ મોડલ માને છે. મોટાભાગના લોકો બફેટની નીતિઓને અનુસરવાની ભલામણ કરે છે. જો તમે પણ સફળ ઇન્વેસ્ટર બનવા માંગો છો, તો આજે અમે તમને વોરેન બફેટની તે 5 રોકાણ ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને અનુસરીને તમે પણ સફળ ઇન્વેસ્ટર બની શકો છો.