Get App

FD Rates: દેશની આ દિગ્ગજ બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો, FD પર વ્યાજ દર ઘટાડ્યા

ICICI બેંક એ પોતાની કેટલીક એફડી પર વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની બલ્ક એફડી ઑફર કરી રહી છે. બેંકે 4.75 ટકાથી લઈને 7 ટકા વ્યાજ આપી રહી છે. બેંક બલ્ક એફડી પર વધારે વ્યાજ 7.25% નું આપી રહી છે. આ નવા દર 1 એપ્રિલ 2024 થી લાગૂ છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 06, 2024 પર 3:51 PM
FD Rates: દેશની આ દિગ્ગજ બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો, FD પર વ્યાજ દર ઘટાડ્યાFD Rates: દેશની આ દિગ્ગજ બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો, FD પર વ્યાજ દર ઘટાડ્યા
ICICI Bank FD Rates: દેશની બીજી સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર બેંક ICICI બેંકે બલ્ક FD પર વ્યાજને રિવાઈઝ કર્યા છે.

ICICI Bank FD Rates: દેશની બીજી સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર બેંક ICICI બેંકે બલ્ક FD પર વ્યાજને રિવાઈઝ કર્યા છે. બેંકે 2 કરોડ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજમાં બદલાવ કર્યો છે. ICICI બેંક એ પોતાની કેટલીક એફડી પર વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની બલ્ક એફડી ઑફર કરી રહી છે. બેંકે 4.75 ટકાથી લઈને 7 ટકા વ્યાજ આપી રહી છે. બેંક બલ્ક એફડી પર વધારે વ્યાજ 7.25% નું આપી રહી છે. આ નવા દર 1 એપ્રિલ 2024 થી લાગૂ છે.

ICICI બેંકની બલ્ક એફડી પર વ્યાજ દર

7 દિવસથી 14 દિવસ: સામાન્ય જનતા માટે -4.75 ટકા, સીનિયર સિટીઝન માટે -4.75 ટકા

15 દિવસથી 29 દિવસ: સામાન્ય જનતા માટે 4.75 ટકા, સીનિયર સિટીઝન માટે 4.75 ટકા

બધા સમાચાર

+ વધુુ વાંચો