Get App

ITR Filing 2026: પહેલીવાર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જઈ રહ્યા છો? ગભરાશો નહીં, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ITR Filing 2026: શું તમે પહેલીવાર ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR 2026) ફાઈલ કરવા જઈ રહ્યા છો? સાચું ફોર્મ પસંદ કરવાથી લઈને ડોક્યુમેન્ટ્સ અને ઈ-વેરિફિકેશન સુધીની સંપૂર્ણ માહિતી જાણી લો.

MoneyControl Newsઅપડેટેડ Jun 26, 2026 પર 4:45 PM
ITR Filing 2026: પહેલીવાર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જઈ રહ્યા છો? ગભરાશો નહીં, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીતITR Filing 2026: પહેલીવાર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જઈ રહ્યા છો? ગભરાશો નહીં, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત
સાચું ફોર્મ પસંદ કરવાથી લઈને ડોક્યુમેન્ટ્સ અને ઈ-વેરિફિકેશન સુધીની સંપૂર્ણ માહિતી જાણી લો.

ITR Filing 2026: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ લાખો ટેક્સપેયર્સ પોતાનું રિટર્ન ભરવાની તૈયારીમાં લાગી ગયા છે. ITR Filing 2026ને લઈને એવા ઘણા લોકો છે જેઓ પહેલીવાર પોતાનો ટેક્સ ફાઈલ કરવા જઈ રહ્યા છે. મોટાભાગે પહેલીવાર રિટર્ન ભરતી વખતે મનમાં ડર અને મૂંઝવણ હોય છે કે કોઈ ભૂલ તો નહીં થઈ જાય ને! પરંતુ હવે તમારે જરા પણ ગભરાવવાની જરૂર નથી.

જો તમે કેટલાક મહત્વના સ્ટેપ્સ સમજી લેશો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખશો, તો તમે ઘરે બેઠા જ કોઈ પણ ભૂલ વગર સરળતાથી તમારું ITR ફાઈલ કરી શકશો. ચાલો જાણીએ તેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.

ITR ફાઈલ કરતા પહેલા આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો

કોઈપણ કામની શરૂઆત યોગ્ય તૈયારીથી થાય છે. રિટર્ન ભરવા બેસો તે પહેલાં તમારી પાસે નીચે મુજબના દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે:

* પાન કાર્ડ (PAN Card) અને આધાર કાર્ડ

* ફોર્મ 16 (Form 16 - નોકરી કરતા લોકો માટે)

* ફોર્મ 26AS (Form 26AS)

બધા સમાચાર

+ વધુુ વાંચો