સરકારી નોકરી: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ભારતીય કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવા માટે આ એક શ્રેષ્ઠ તક છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ 2026 બેચની ભરતી 2024 માટે સહાયક કમાન્ડન્ટ - જનરલ ડ્યુટી, ટેકનિકલ (એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ) માટે જાહેરાત બહાર પાડી છે.