Get App

મની મેનેજર: વેલ્યુ, ગ્રોથ કે મુવમેન્ટમ કઈ સ્ટ્રેટેજી અપનાવશો?

આગળ જાણકારી લઈશું મની મંત્રાના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jun 26, 2023 પર 7:28 PM
મની મેનેજર: વેલ્યુ, ગ્રોથ કે મુવમેન્ટમ કઈ સ્ટ્રેટેજી અપનાવશો?મની મેનેજર: વેલ્યુ, ગ્રોથ કે મુવમેન્ટમ કઈ સ્ટ્રેટેજી અપનાવશો?

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું રોકાણની વિવિધ સ્ટેટર્જી, કઇ રીતે પસંદ કરશો સ્ટેટર્જી, દર્શકોના સવાલ.

રોકાણ કરતા પહેલા રોકાણ કારે કઇ સ્ટેટર્જી અપનાવવી તે નક્કી કરવું ખૂબ મહત્વનુ છે, તો વેલ્યુ, ગ્રોથ કે મુવમેન્ટમ કઇ સ્ટ્રેટર્જી તમારે માટે યોગ્ય છે એ કઇ રીતે નક્કી કરીશુ તે જાણીશુ આજના એપિસોડમાં. આગળ જાણકારી લઈશું મની મંત્રાના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.

રોકાણ પહેલા રોકાણ કઇ સ્ટ્રેટેજી સમજવી જરૂરી છે. જોખમ, કેપિટલની જરૂર, રોકાણનો સમયગાળા પ્રમાણે સ્ટ્રેટેજી પસંદ કરવી છે. જરૂર મુજબ રોકાણની સ્ટ્રેટેજી બદલી શકાય છે. દરેક ટ્રાન્ઝેક્શન વખતે તમને ટેક્સ લાગી શકે છે.

Value Investing -

બધા સમાચાર

+ વધુુ વાંચો