દીપોત્સવ સ્પેશલ મની મૅનેજરમાં કરો રોકાણની ચર્ચા. રોકાણકાર માટે વિતેલા સંવતની સમીક્ષા થઈ રહી છે. આ સંવતમાં ક્યાથી મળ્યા સારા રિટર્નસ? આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સેન્ડ કેપિટલના ડિરેક્ટર, કાર્તિક ઝવેરી, ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર, કલ્પેશ આશર અને મની મંત્રાના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.

