Food App Platform Fees: ફૂડ ડિલિવરી કંપની Zomatoએ પ્લેટફોર્મ ફીમાં 40 ટકાથી વધુનો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, આ પ્લેટફોર્મ પરથી ફૂડ ઓર્ડર કરવું હવે પહેલા કરતા વધુ મોંઘું થઈ ગયું છે. કંપનીએ પ્લેટફોર્મ ફી 7 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી છે. જો તમને સસ્તું ફૂડ જોઈતું હોય, તો એવા ઘણા પ્લેટફોર્મ છે કે જેની પ્લેટફોર્મ ફી ઓછી હોય અથવા કોઈ ન હોય.