Post Office: પગાર વર્ગોમાં તમારા પગારનો એક હિસ્સો સાચવવો એ સામાન્ય બાબત છે. બચત તરફનું પ્રથમ પગલું બચત ખાતું ખોલવાનું છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ઓનલાઈન અથવા ઓફલાઈન, પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેન્કમાં ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ કસ્ટમર્સને તેમના બચત ખાતાની બેલેન્સ તપાસવા માટે ઘણી રીતો પ્રોવાઇડ કરે છે. આ પદ્ધતિઓમાં ઑનલાઇન અને ઑફલાઇન પદ્ધતિઓનો સમાવેશ થાય છે.

