Get App

Bank Holiday on May 9: આજે આ રાજ્યમાં તમામ બેન્કો રહેશે બંધ, ચેક કરી લો લિસ્ટ

9 મેના રોજ બેન્ક હોલીડે, પશ્ચિમ બંગાળમાં જાહેર ક્ષેત્રની અને પ્રાઇવેટ સેક્ટરની બેન્કો આજે એટલે કે મંગળવાર, 9 મેના રોજ રવિન્દ્ર જયંતિના કારણે બંધ રહેશે. આ દિવસે પ્રખ્યાત બંગાળી કવિ, નવલકથાકાર, નાટ્યકાર, વિદ્વાન, માનવતાવાદી, દાર્શનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે.

MoneyControl Newsઅપડેટેડ May 09, 2023 પર 10:39 AM
Bank Holiday on May 9: આજે આ રાજ્યમાં તમામ બેન્કો રહેશે બંધ, ચેક કરી લો લિસ્ટBank Holiday on May 9: આજે આ રાજ્યમાં તમામ બેન્કો રહેશે બંધ, ચેક કરી લો લિસ્ટ
આ દિવસે પ્રખ્યાત બંગાળી કવિ, નવલકથાકાર, નાટ્યકાર, વિદ્વાન, માનવતાવાદી, દાર્શનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે.

Bank Holiday on May 9: પશ્ચિમ બંગાળમાં જાહેર ક્ષેત્ર અને પ્રાઇવેટ સેક્ટરની બેન્કો આજે એટલે કે મંગળવાર, 9 મે રવિન્દ્ર જયંતિના કારણે બંધ રહેશે. આ દિવસ પ્રસિદ્ધ બંગાળી કવિ, નવલકથાકાર, નાટ્યકાર, વિદ્વાન, માનવતાવાદી, દાર્શનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે. કોલકાતા સર્કલ હેઠળ આવતા વિસ્તારમાં મંગળવારે બેન્કો બંધ રહેશે. જો કે નેટ બેન્કિંગ અને એટીએમ સંબંધિત કામ કરી શકાય છે. દેશના બાકીના રાજ્યોમાં આજે બેન્કો ખુલ્લી રહેશે.

મે 2023 માં બેન્ક રજાઓ

9 મે (મંગળવાર): રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ - પશ્ચિમ બંગાળમાં તમામ બેન્કો બંધ રહેશે.

મે 13: બીજો શનિવાર

બધા સમાચાર

+ વધુુ વાંચો