Reliance Jio Plan under Rupees 300 Plan: શું તમે પણ Jioનો એક મહિનાની વેલિડિટી પ્લાન શોધી રહ્યા છો? તો રિલાયન્સ જિયોના રૂપિયા 296, રૂપિયા 249 અને રૂપિયા 219ના પ્લાન તમારા માટે ઉપયોગી થઈ શકે છે. તમે તમારા બજેટ અને જરૂરિયાત મુજબ આ પ્લાન પસંદ કરી શકો છો. આ પ્લાનમાં કસ્ટમર્સને 30 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને ડેટા મળશે. 300 રૂપિયાથી ઓછી કિંમતના Jioના પ્લાનમાં ડેટા અને કૉલિંગ બંનેનો ફાયદો મળશે.



