વોડાફોન-આઈડિયાના કસ્ટમર્સ માટે સારા સમાચાર છે કારણ કે કંપની સતત નવા પ્લાન લાવી રહી છે. આ ફેમિલી પ્લાન કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી SMS ઓફર કરી રહ્યા છે. આજે અમે તમને વોડાફોન આઈડિયાના આવા જ એક પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે વેલ્યુ ફોર મની ફેમિલી પ્લાન છે. આ તમામ પ્લાન પોસ્ટપેડ છે. જો તમે પણ વિચારી રહ્યા હોવ કે આ નવા પ્લાન શું છે, તો ચાલો જાણીએ આ પ્લાન્સની વિગતો.

