Get App

Today's Broker's Top Picks: બેંક, કેમિકલ્સ સેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ, પાઈપ કંપનીઓ, ઈન્ડિગો, થર્મેક્સ, જીએસપીએલ છે બ્રોકરેજના રડાર પર

સિટીએ ઈન્ડિગો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એવિએશનની ડિમાન્ડ આઉટલુક મજબૂત છે. એવિએશન સેક્ટરના ગ્રોથનો સૌથી વધુ ફાયદો ઈન્ડિગોને છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2024 પર 11:36 AM
Today's Broker's Top Picks: બેંક, કેમિકલ્સ સેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ, પાઈપ કંપનીઓ, ઈન્ડિગો, થર્મેક્સ, જીએસપીએલ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: બેંક, કેમિકલ્સ સેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ, પાઈપ કંપનીઓ, ઈન્ડિગો, થર્મેક્સ, જીએસપીએલ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

બેન્ક પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ બેન્ક પર ફેડરલ બેન્ક માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. ઈક્વવેટ રેટિંગથી અન્ડરવેટ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 200 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 185 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. RBL બેન્ક માટે અન્ડરવેટના રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 260 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ICICI બેન્ક, કોટક મહિન્દ્રા અને એક્સિસ બેન્ક માટે લક્ષ્ય ઘટાડ્યા છે. SBI માટે ઈક્વલવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. બેન્ક ઓફ બરોડા માટે ઈક્વલવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 265 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. PNB માટે અન્ડરવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 73 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. બેન્ક ઓફ ઈન્ડિયા માટે અન્ડરવેટ રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ઘટાડીને 110 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. કેનેરા બેન્ક માટે અન્ડરવેટ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 83 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. માર્જિન અને એસેટ ક્વોલિટી આગામી થોડા વર્ષોમાં સામાન્ય થઈ શકે છે. પ્રાઈવેટ બેન્કના વેલ્યુશન સુધરવાની અપેક્ષા છે.

કેમિકલ્સ સેક્ટર પર MS

બધા સમાચાર

+ વધુુ વાંચો