Get App

Today's Broker's Top Picks: ભારત ફોર્જ, ફ્યુઝન માઇક્રો ફાઈનાન્સ, એચએએલ, થર્મેક્સ છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ ભારત ફોર્જ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1515 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ડિફેન્સ ઓર્ડર પરંતુ નજીકના ગાળાના ચક્રીય જોખમ છે. સ્થાનિક ડિફેન્સ સેગમેન્ટમાં લાંબાગાળા માટે પોઝિટીવ અનુમાન રહેશે. EU માર્કેટમાં ધીમા ગ્રોથને કારણે નજીકના ગાળાના ચક્રીય જોખમો પર ચિંતા રહેશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 18, 2024 પર 11:46 AM
Today's Broker's Top Picks: ભારત ફોર્જ, ફ્યુઝન માઇક્રો ફાઈનાન્સ, એચએએલ, થર્મેક્સ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: ભારત ફોર્જ, ફ્યુઝન માઇક્રો ફાઈનાન્સ, એચએએલ, થર્મેક્સ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ભારત ફોર્જ પર જેફરિઝ

જેફરિઝે ભારત ફોર્જ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાક ઘટાડીને 1100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેન્ડઅલોન અને સબ્સિડરીનું અનુમાનથી ખરાબ પ્રદર્શન રહ્યું. ખરાબ પ્રદર્શનથી Q2માં EBITDA અનુમાનથી 12% નીચે રહ્યા છે. FY25-27 દરમિયાન EPS અનુમાનથી ઘટાડીને 5-16% કર્યા.

ભારત ફોર્જ પર નોમુરા

બધા સમાચાર

+ વધુુ વાંચો