Get App

Broker's Top Picks: બીએસઈ, એસી કંપનીઓ, વોલ્ટાસ, નવીન ફ્લોરિન, ઈન્ડસઈન્ડ બેન્ક, અદાણી પોર્ટ, ટ્રેન્ટ, એવન્યુ સુપરમાર્ટ, નાયકા છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ ઈન્ડસઈન્ડ બેન્ક પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરથી વધારીને ₹1050 પ્રતિશેરના નક્કી કર્ચા છે. તેમનું કહેવુ છે કે રિકવરી પ્રયાસોને RBI માન્યતા આપવાથી રેગુલેટરી Comfort મળ્યું. RBI દ્વારા પ્રમોટર હિસ્સામાં વધારો કરવાની મંજૂરી રોકાણકારોની ચિંતાઓને હળવી કરી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 18, 2025 પર 11:36 AM
Broker's Top Picks: બીએસઈ, એસી કંપનીઓ, વોલ્ટાસ, નવીન ફ્લોરિન, ઈન્ડસઈન્ડ બેન્ક, અદાણી પોર્ટ, ટ્રેન્ટ, એવન્યુ સુપરમાર્ટ, નાયકા છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: બીએસઈ, એસી કંપનીઓ, વોલ્ટાસ, નવીન ફ્લોરિન, ઈન્ડસઈન્ડ બેન્ક, અદાણી પોર્ટ, ટ્રેન્ટ, એવન્યુ સુપરમાર્ટ, નાયકા છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

BSE પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે BSE પર રેટિંગ ડાઉનગ્રેડથી ન્યુટ્રલના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એક્સપાયરી ડે સિફ્ટથી માર્કેટ શેર ઘટી શકે છે. પ્રીમિયમ માર્કેટ શેરમાં 350–400 bpsનો ઘટાડી આવી શકે છે. FY26/FY27માં પ્રીમિયમ ADTO અનુમાન ₹13,700/15,700 કરોડ છે. FY26/FY27 માટે અર્નિંગ્સ 9-12% ઘટવાનો અંદાજ છે.

AC કંપનીઓ પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો