Get App

Q2 ના પરિણામોની કેવી અસર ફાર્મા અને મેટલ્સ સેક્ટર પર મળશે જોવા, જાણો શું આપી નિષ્ણાંતોએ સલાહ

ફાર્મા પર કોટકનું કહેવુ છે કે 2QFY25 માટે ફાર્મા કંપનીના પરિણામ જાહેર થવાની અપેક્ષા છે. US જેનરિક દવાના પ્રાઈસ સ્થિર રહેવાનો પરિણામને મળશે. US વેચાણ અપેક્ષા કરતા સારૂ રહી શકે છે. હાલના ઉત્પાદનોમાં વોલ્યુમ ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 17, 2024 પર 1:43 PM
Q2 ના પરિણામોની કેવી અસર ફાર્મા અને મેટલ્સ સેક્ટર પર મળશે જોવા, જાણો શું આપી નિષ્ણાંતોએ સલાહQ2 ના પરિણામોની કેવી અસર ફાર્મા અને મેટલ્સ સેક્ટર પર મળશે જોવા, જાણો શું આપી નિષ્ણાંતોએ સલાહ
આજે ચર્ચા કરીશુ ફાર્મા અને મેટલ્સ સેક્ટર પર. આવો જાણીએ તેના પર શું છે સલાહ

આજે આપણે ચર્ચા કરીએ છીએ બે સેક્ટર્સ પર અને એને લઇને આ ત્રિમાસીકમાં શું અનુમાન બની રહ્યું છે. તો આજે ચર્ચા કરીશુ ફાર્મા અને મેટલ્સ સેક્ટર પર. આવો જાણીએ તેના પર શું છે સલાહ

ફાર્મા પર ફિલિપ્સ કેપિટલનો મત

ફાર્મા પર ફિલિપ્સ કેપિટલનું કહેવુ છે કે સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સનું પોઝિટીવ યોગદાન રહેશે. વર્ષ દર વર્ષના આધાર પર સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સનું વેચાણ 10% વધવાની અપેક્ષા છે. US માર્કેટમાં gMyrbetriq, gRevlimid અને gSpiriva દવાના ભાવ સ્થિર રહેશે. સ્થિર ભાવનો સપોર્ટ EBITDA માર્જિનને મળશે. EBITDA માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. કાચા માલની કિંમત વધવા છતાં ગ્રોથમાં સ્થિરતા રહેશે. EBITDA વાર્ષિક ધોરણે 10% વધવાની અપેક્ષા છે. ભારતીય ફાર્મા કંપનીઓની આવક ગ્રોથ 12% રહેવાની અપેક્ષા છે.

ફાર્મા પર કોટકનો મત

બધા સમાચાર

+ વધુુ વાંચો