Get App

Today's Broker's Top Picks: ઈન્ડીજીન, એલએન્ડટી ફાઈનાન્સ, એમએન્ડએમ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ટરગ્લોબ એવિએશન છે બ્રોકરેજના રડાર પર

જેફરીઝે ઈન્ટરગ્લોબ એવિએશન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5,225 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં એવિએશનના ગ્રોથ માટે મજબૂત ટેઈલવિન્ડ્સ છે. તેમણે તેના પર કોસ્ટ લિડરશીપ અને ફ્લીટના સમયસર ઓર્ડર પર ફોકસ કર્યો. ઇન્ટરનેશનલ સેગ્મેન્ટથી સારો ગ્રોથ થયો. અમુક ડિજિટલ પહેલથી ફાયદો થશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 23, 2024 પર 12:04 PM
Today's Broker's Top Picks: ઈન્ડીજીન, એલએન્ડટી ફાઈનાન્સ, એમએન્ડએમ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ટરગ્લોબ એવિએશન છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: ઈન્ડીજીન, એલએન્ડટી ફાઈનાન્સ, એમએન્ડએમ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ટરગ્લોબ એવિએશન છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Nomura On Indegene

નોમુરાએ ઈન્ડીજીન પર ઈનિટિએટ નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડોમેન એક્સપર્ટીઝ સાથે મોડલ સારૂ છે. લાઈફ સાયન્સ કંપનીમાં ડિજિટલ અડોપ્શન માટે કંપની સારી છે. મેનેજમેન્ટ મજબૂત છે, M&A અપરોચ પણ બેલેન્સ છે.

GS On L&T Fin

બધા સમાચાર

+ વધુુ વાંચો