Get App

Broker's Top Picks: કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, લાર્સન, મેનકાઈન્ડ ફાર્મા, કોલ ઈન્ડિયા, સંસેરા એન્જિનિયરિંગ, મીસો છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ કોલ ઈન્ડિયા પર રેટિંગ અપગ્રેડ કરી ઓવરવેટના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹480 કર્યા છે. તેમનું કહેવુ છે કે થર્મલ પાવરની માંગમાં વધારો થયો. ગ્લોબલ થર્મલ કોલની કિંમત વધવાનો ફાયદો થયો. આગામી મહિનાઓમાં વોલ્યુમ અને ઈ-ઓક્શન પ્રીમિયમમાં વધારો થવાની ધારણા છે. FY27 માટે EPS અનુમાન 20% વધાર્યા.

MoneyControl Newsઅપડેટેડ Sep 22, 2026 પર 10:22 AM
Broker's Top Picks: કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, લાર્સન, મેનકાઈન્ડ ફાર્મા, કોલ ઈન્ડિયા, સંસેરા એન્જિનિયરિંગ, મીસો છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, લાર્સન, મેનકાઈન્ડ ફાર્મા, કોલ ઈન્ડિયા, સંસેરા એન્જિનિયરિંગ, મીસો છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

IT સેક્ટર પર CLSA

CLSAએ IT સેક્ટર પર ભારતીય IT ડિમાન્ડ કોમેન્ટરી હજુ પણ સાવચેતીભર્યું વલણ કર્યુ. જિયોપોલિટિક્સ, ઊંચા વ્યાજ દરની ડિમાન્ડ પર અસર કરી. ઈન્ફોસિસ, વિપ્રો માટે વધુ EPS ડાઉનસાઈડ રિસ્ક, TCS માટે સાવચેતીભર્યું વલણ છે. HCL ટેકની ડિમાન્ડ કોમેન્ટરી સારી કરી. TCS, Infosys, HCLTech પર હોલ્ડ, Wipro પર અંડરપરફોર્મના રેટિંગ આપ્યા.

કોટક મહિન્દ્રા બેન્ક પર સિટી

બધા સમાચાર

+ વધુુ વાંચો