Get App

Brokerage Radar: પેટીએમ, ડિવિઝ લેબ્સ, ઓએનજીસી, એસ્ટર ડીએમ, વિનતી ઑર્ગેનિક્સ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ એસ્ટર ડીએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹580 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં પરિણામ અનુમાન સાથે ઈન-લાઈન છે. હોસ્પિટલ્સ બિઝનેસ આઉટલુકમાં સુધારો થશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 04, 2025 પર 11:11 AM
Brokerage Radar: પેટીએમ, ડિવિઝ લેબ્સ, ઓએનજીસી, એસ્ટર ડીએમ, વિનતી ઑર્ગેનિક્સ છે બ્રોકરેજના રડાર પરBrokerage Radar: પેટીએમ, ડિવિઝ લેબ્સ, ઓએનજીસી, એસ્ટર ડીએમ, વિનતી ઑર્ગેનિક્સ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Paytm પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને Paytm પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બ્રાઝિલ સ્થિત એમ્બેડેડ ફાઇનાન્સ સ્ટાર્ટઅપમાં 25% હિસ્સો ખરીદશે. 1 મિલિયન ડોલરમાં 25% હિસ્સો ખરીદશે. અધિગ્રહણને નેગેટિવ ડેવલપમેન્ટ તરીકે જોઈ રહ્યા છીએ. કંપનીનો સ્થાનિક માર્કેટમાં નફો પ્રાપ્ત કરી શકી નથી.

ડિવિઝ લેબ્લ પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો