Get App

Broker's Top Picks: પેટીએમ, પીબી ફિનટેક, ઝાયડસ લાઈફ, સેજિલિટી, સન ફાર્મા છે બ્રોકરેજના રડાર પર

MoneyControl Newsઅપડેટેડ Oct 08, 2026 પર 11:27 AM
Broker's Top Picks: પેટીએમ, પીબી ફિનટેક, ઝાયડસ લાઈફ, સેજિલિટી, સન ફાર્મા છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: પેટીએમ, પીબી ફિનટેક, ઝાયડસ લાઈફ, સેજિલિટી, સન ફાર્મા છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Paytm પર GS

ગોલ્ડમેન સૅક્સે પેટીએમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,070 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્કેટ શેર, આવક ગ્રોથ અને માર્જિન મોમેન્ટમ મજબૂત રહી શકે છે. પ્રસ્તાવિત UPI MDR EBITDA અપગ્રેડ 40% સુધી અપગ્રેડ શક્ય છે. UPI MDRને કારણે EPS અનુમાનમાં 39% નો વધારો થયો છે. પોસ્ટપેઇડ બિઝનેસ વિસ્તાર, વોલેટ રિ-લોન્ચ થવાથી ગ્રોથની તકો વધશે.

PB ફિનટેક પર નોમુરા

બધા સમાચાર

+ વધુુ વાંચો