Get App

Today's Broker's Top Picks: રિલાયન્સ, લ્યુપિન, પેટ્રોનેટ એલએનજી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, શ્રીરામ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર

મોતીલાલ ઓસવાલે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27 દરમિયાન આવક લક્ષ્ય $2 Bn છે. મેનેજમેન્ટ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે આશાવાદી છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 09, 2024 પર 12:43 PM
Today's Broker's Top Picks: રિલાયન્સ, લ્યુપિન, પેટ્રોનેટ એલએનજી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, શ્રીરામ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: રિલાયન્સ, લ્યુપિન, પેટ્રોનેટ એલએનજી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, શ્રીરામ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

IT પર JP મૉર્ગન

JP મૉર્ગને IT પર એમ્ફેસિસ અને કોફોર્જ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. TCS Best Placed પર છે. IT અર્નિંગ સિઝનમાં BFSમાં પોઝિટીવ ગ્રોથ છે. પોઝિટીવ કમેન્ટરી સાથે સ્ટેન્ડઆઉટ વર્ટિકલ છે. US ફેડ દ્વારા વ્યાજદર ઘટવાના સંકેતોની અપેક્ષા છે. વ્યાજદર ઘટ્યા તો BFSI વર્ટિકલ માટે પોઝિટીવ છે. એમ્ફેસિસનું BFSI એક્સપોઝર 59%, US BFS એક્સપોઝર 46% છે. કોફોર્જનું BFSI એક્સપોઝર 53%, US BFS એક્સપોઝર 26% છે.

IT પર CLSA

બધા સમાચાર

+ વધુુ વાંચો