Get App

Today's Broker's Top Picks: એસઆરએફ, કોન્કોર, મેક્સ ફાઈનાન્શિયલ, ક્રેડિટ એક્સેસ અને આઈઆરબી ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ એસઆરએફ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 2557 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેમિકલ સેગમેન્ટમાં ગ્રોથ જોવા મળ્યો. પેકેજિંગ અને ટેક્સટાઈલ્સ સેગમેન્ટમાં નરમાશ રહી.

MoneyControl Newsઅપડેટેડ May 08, 2024 પર 1:14 PM
Today's Broker's Top Picks: એસઆરએફ, કોન્કોર, મેક્સ ફાઈનાન્શિયલ, ક્રેડિટ એક્સેસ અને આઈઆરબી ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: એસઆરએફ, કોન્કોર, મેક્સ ફાઈનાન્શિયલ, ક્રેડિટ એક્સેસ અને આઈઆરબી ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

SRF પર MS

મોર્ગન સ્ટેનલીએ એસઆરએફ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 2557 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેમિકલ સેગમેન્ટમાં ગ્રોથ જોવા મળ્યો. પેકેજિંગ અને ટેક્સટાઈલ્સ સેગમેન્ટમાં નરમાશ રહી. ટેક્સ પછી નફો અનુમાનથી ખરાબ રહ્યો. પેકેજિંગ અને ટેક્સટાઈલ્સમાં નરમાશની અસર EBITDA પર છે.

SRF પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો