Get App

Today's Broker's Top Picks: ટીસીએસ, એલએન્ડટી, અદાણી પોર્ટ્સ, એલટીઆઈ માઈન્ડટ્રી છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે અદાણી પોર્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1910 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની અપેક્ષા છે. H2માં નવા પોર્ટ ઓપરેશન્સ સાથે FY25માં વોલ્યુમ ગાઈડન્સ જાળવી રાખ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 18, 2024 પર 1:14 PM
Today's Broker's Top Picks: ટીસીએસ, એલએન્ડટી, અદાણી પોર્ટ્સ, એલટીઆઈ માઈન્ડટ્રી છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: ટીસીએસ, એલએન્ડટી, અદાણી પોર્ટ્સ, એલટીઆઈ માઈન્ડટ્રી છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

TCS પર મેક્વાયરી

મેક્વાયરીએ TCS પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5740 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની ઈન્ફોસિસની સરખામણી ઝડપથી વધી રહી છે. IT ખર્ચમાં સુધારો થઈ રહ્યો છે. ક્લાઉડ માઈગ્રેશનમાં વધુ એક ડીલ થઈ શકે છે. એપ્લીકેશન અને ઈન્ફ્રા સર્વિસિસમાં ડીલ શક્ય છે. ઈન્ફોસસિસની સરખાણીએ TCSની પોઝિશન મજબૂત છે. FY26-27 બન્નેમાં ઈન્ફોસિસની સરખામણીએ મજબૂત ગ્રોથની અપેક્ષા છે.

L&T પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો