Get App

Today's Broker's Top Picks: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, બેન્ક ઓફ બરોડા, જેબી કેમિકલ્સ, કોર્ફોજ પર જાણો બ્રોકરજહાઉસિઝની સલાહ

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Jun 20, 2023 પર 11:14 AM
Today's Broker's Top Picks: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, બેન્ક ઓફ બરોડા, જેબી કેમિકલ્સ, કોર્ફોજ પર જાણો બ્રોકરજહાઉસિઝની સલાહToday's Broker's Top Picks: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, બેન્ક ઓફ બરોડા, જેબી કેમિકલ્સ, કોર્ફોજ પર જાણો બ્રોકરજહાઉસિઝની સલાહ
જેપી મૉર્ગને બેન્ક ઓફ બરોડા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ICICI લોમ્બાર્ડ પર CLSA

CLSAએ ICICI લોમ્બાર્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1550 પ્રતિશેરના નક્કી કર્યા છે. સીએલએસએ નું કહેવુ છે કે મોટર સિવાયના તમામ સેગમેન્ટમાં ગ્રોથ છે. નવા વિસ્તારમાં ક્રેડિટ હેલ્થ ગ્રોથમાં મજબૂતી છે.

બેન્ક ઓફ બરોડા પર JP મૉર્ગન

બધા સમાચાર

+ વધુુ વાંચો