Budget 2024: આવતા સપ્તાહે મોદી સરકારનું બીજૂ બજેટ જાહેર થશે, આ બજેટમાં સરકારનું ફોકસ એગ્રી સેક્ટર અને ખેડૂતો પર વધારે રહી શકે છે. ખાસ કરીને નેશનલ મિશન ઑન એડિબલ ઓઈલ વિશે સરકાર નિર્ણય લે છે કે નહીં અને ક્રોપ ડાયવર્સિફિકેશનને બૂસ્ટ મળશે કે નહીં તેના પર ખાસ ફોકસ રહેશે. સરકાર ખેડૂતોની આવક વધારવા કેવા પગલાં ભરે છે, તે તો બજેટ રજૂ થયા બાદ ખબર પડશે, પણ એગ્રી સેક્ટરની બજેટથી શું આશા બની રહી છે.