Get App

બજેટમાં મોબાઈલ ફોન સહિત આ વસ્તુઓ સસ્તી થઈ - સંપૂર્ણ પૂરી માહિતી

કેન્સરની દવા પણ સસ્તી કરવામાં આવી. લિથિયમ આયન બેટરીને સસ્તી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રિક વાહનો પણ સસ્તા થઈ શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2024 પર 1:55 PM
બજેટમાં મોબાઈલ ફોન સહિત આ વસ્તુઓ સસ્તી થઈ - સંપૂર્ણ પૂરી માહિતીબજેટમાં મોબાઈલ ફોન સહિત આ વસ્તુઓ સસ્તી થઈ - સંપૂર્ણ પૂરી માહિતી
Budget 2024: આ વખતે મોટી જાહેરાતો કરતી વખતે નાણામંત્રીએ મોબાઈલ ફોન સસ્તા કરવાની જાહેરાત કરી છે.

Budget 2024: કેન્દ્ર સરકારે ત્રીજા કાર્યકાળનું પહેલુ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નાણામંત્રીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. આ વખતે મોટી જાહેરાતો કરતી વખતે નાણામંત્રીએ મોબાઈલ ફોન સસ્તા કરવાની જાહેરાત કરી છે.

કેન્સરની દવા પણ સસ્તી કરવામાં આવી. લિથિયમ આયન બેટરીને સસ્તી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રિક વાહનો પણ સસ્તા થઈ શકે છે. આ ઉપરાંત આયાતી જ્વેલરી સસ્તી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

જાણો શું થયુ સસ્તુ અને મોંઘા

- કેન્સરની સારવાર સંબંધિત વધુ ત્રણ દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટીને શૂન્ય થઈ ગઈ

બધા સમાચાર

+ વધુુ વાંચો