Budget 2024: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના ટેબલ પર બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાતો કરી છે. તેમણે મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે. આગામી સમયમાં મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી સીતારમણે મધ્યમ વર્ગ માટે આ મોટી જાહેરાત કરી છે.