Budget 2025: દર વર્ષે દેશમાં બજેટ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે 1999 પહેલા બજેટ સવારે 11 વાગ્યાને બદલે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવાની પરંપરા અંગ્રેજોના સમયથી ચાલી આવી હતી, જેનો આ વર્ષે ભાજપ સરકારે અંત લાવી દીધો હતો. અહીં જાણો શા માટે બ્રિટિશ પરંપરા ચાલુ હતી...

