Budget 2025: આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય સેક્ટર અને કેપિટલ માર્કેટના નેતાઓ સાથે પ્રી-બજેટ બેઠક કરશે. આ બેઠકમાં નાણાકીય સેક્ટરના સુધારા પર ચર્ચા થઈ શકે છે. આ મુદ્દાઓ પર વાત કરતા નાણાકીય સેક્ટર સાથે એફએમની એક વિચારમંથન બેઠક યોજાવા જઈ રહી છે. ફાઈનાન્શિયલ અને કેપિટલ માર્કેટ સેક્ટરની સાથે એફએમની આ પ્રિ-બજેટ બેઠક હશે. આ બેઠકમાં નાણાકીય સેક્ટરમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે.