Budget 2025 For Sports: શનિવારે (1 ફેબ્રુઆરી) લોકસભામાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું. સામાન્ય માણસની નજર આ બજેટ પર ટકેલી હતી. મધ્યમ વર્ગને પણ સરકાર તરફથી રાહત મળી. સરકારે ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી.