Budget 2025 Key Highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 3.0 નું પહેલું 'પૂર્ણ વર્ષનું બજેટ' રજૂ કર્યું છે. આ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને મહિલાઓ માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો. તેઓ સતત 8મી વખત બજેટ રજૂ કરનારા દેશના પ્રથમ નાણામંત્રી છે.