Get App

મહિલાઓના હેલ્થ પર સરકારનું ફોકસ, આંગણવાડી કેન્દ્રોને લઈને મોટી જાહેરાત

Budget 2024 for Women: મોદી સરકારના બજેટમાં મહિલાઓ પર વધું ફોકસ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું ફોકસ બજેટમાં મહિલાઓના હેલ્થથી સંબંધિત યોજનાઓ પર વધું રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2024 પર 12:42 PM
મહિલાઓના હેલ્થ પર સરકારનું ફોકસ, આંગણવાડી કેન્દ્રોને લઈને મોટી જાહેરાતમહિલાઓના હેલ્થ પર સરકારનું ફોકસ, આંગણવાડી કેન્દ્રોને લઈને મોટી જાહેરાત

Budget 2024 for Women: મોદી સરકારના બજેટમાં મહિલાઓ પર વધું ફોકસ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું ફોકસ બજેટમાં મહિલાઓના હેલ્થથી સંબંધિત યોજનાઓ પર વધું રહ્યું છે. મહિલાઓ માટે હેલ્થ કેર પર સરકારનો ખાસ ફેકસ રહ્યો છે.

મહિલાઓના માટે કરી ખાસ જાહેરાતો

મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરના રોગ માટે 9-14 વર્ષની છોકરીઓનું વેક્સીનેશન કરવામાં આવશે. સરકાર આ યોજનાને પ્રોત્સાહિત કરશે. આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડેશન કરવામાં આવશે. આશા વર્કર્સને આયુષ્માન ભારત સ્કીમનું ફોયદો મળશે.

 

બધા સમાચાર

+ વધુુ વાંચો