Get App

Union Budget: શેર બજારમાં પણ પૈસા લગાવા વાળા માટે મોટી જાહેરાત, સરકારે આપી ભેટ

Union Budget: શેરબજારમાં પૈસા રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર છે. કર નિષ્ણાતે જણાવ્યું હતું કે કલમ 194: વ્યક્તિગત શેરધારકો દ્વારા પ્રાપ્ત ડિવિડન્ડ પર TDS ની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2025 પર 4:50 PM
Union Budget: શેર બજારમાં પણ પૈસા લગાવા વાળા માટે મોટી જાહેરાત, સરકારે આપી ભેટUnion Budget: શેર બજારમાં પણ પૈસા લગાવા વાળા માટે મોટી જાહેરાત, સરકારે આપી ભેટ
બજેટ 2025માં, આ મર્યાદા વધારીને ₹10,000 કરવામાં આવી છે. હવે, ફક્ત ₹10,000 થી વધુના વાર્ષિક ડિવિડન્ડ પર જ TDS કાપવામાં આવશે.

Union Budget: શેરબજારમાં પૈસા રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર છે. કર નિષ્ણાતે જણાવ્યું હતું કે કલમ 194: વ્યક્તિગત શેરધારકો દ્વારા પ્રાપ્ત ડિવિડન્ડ પર TDS ની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. બજેટ જોગવાઈ મુજબ, હવે વાર્ષિક 5 હજાર રૂપિયાને બદલે 10 હજાર રૂપિયાથી વધુના ડિવિડન્ડ પર TDS વસૂલવામાં આવશે.

ડિવિડન્ડ આવક પર TDS ની મર્યાદા વધારવામાં આવી છે. અગાઉ, જો કોઈ વ્યક્તિને કંપની તરફથી વાર્ષિક ₹5,000 થી વધુનું ડિવિડન્ડ મળતું હતું, તો તેના પર TDS લાગુ પડતો હતો.

બજેટ 2025માં, આ મર્યાદા વધારીને ₹10,000 કરવામાં આવી છે. હવે, ફક્ત ₹10,000 થી વધુના વાર્ષિક ડિવિડન્ડ પર જ TDS કાપવામાં આવશે.

સામાન્ય રોકાણકારોને મોટી રાહત મળશે

બધા સમાચાર

+ વધુુ વાંચો